Admission Help Desk 2021--22

 

!!!......Welcome.....!!!

For Registering the Program of your Interest (આપ ક્યાં અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઈચ્છો છો એની નોંધણી કરવા માટે)   - Click here અહીં ક્લિક કરો  

Check your E-mail ID after Registration, you get Registration Number, If you forgot your Registration Number :  Click here

Important Instructions: મહત્વપૂર્ણ સૂચનાઓ:
1. This form is not an Admission Form, the purpose of this form is only to know the program (course) of your interest and get your contact details so that we can inform you when the actual admission process gets started.
( આ ફોર્મ પ્રવેશ ફોર્મ નથી, આ ફોર્મનો ઉદ્દેશ ફક્ત તમે કયા અભ્યાસક્રમ (કોર્સ) માં પ્રવેશ મેળવવા માંગો છો તેની માહિતી મેળવવાનો અને તમારી સંપર્ક વિગતો મેળવવાનો છે, જેથી વાસ્તવિક પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય ત્યારે અમે તમને તેની જાણ કરી શકીએ.)

2. Since Under Graduate Level Admission Process is based on the Merit of HSC result. Admissions cannot be granted before the declaration of the HSC examination’s result. Please wait for the admission process to begin. Beware of giving any kind of money in the name of registration, advance booking fees, advance fees, etc, to any educational institute before getting admission before the declaration of HSC result.
(અંડર ગ્રેજ્યુએટ લેવલની પ્રવેશ પ્રક્રિયા એચ.એસ.સી ના પરિણામના મેરિટ પર આધારિત છે. એચ.એસ.સી પરીક્ષાના પરિણામની ઘોષણા થયા પૂર્વે પ્રવેશ આપી શકાતા નથી. કૃપા કરીને પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની રાહ જુઓ. એચ.એસ.સી. ના પરિણામ જાહેર થતાં પહેલાં પ્રવેશ મેળવતા પહેલા કોઈપણ શૈક્ષણિક સંસ્થાને નોંધણી, એડવાન્સ બુકિંગ ફી, એડવાન્સ ફી, વગેરેના નામે કોઈપણ પ્રકારના નાણાં આપવાથી સાવધાન રહો.) Similarly Post Graduate admissions are based on the Merit of Graduation result. (એ જ રીતે પોસ્ટ ગ્રેજ્યુએશનના પરિણામના મેરિટ પર આધારિત છે)

3. The admission-related information will be uploaded on the university website, it is advisable to visit the university website regularly.
(પ્રવેશ પ્રક્રિયા ચાલુ થશે ત્યારે તેની સંપૂર્ણ માહિતી યુનિવર્સિટીની વેબસાઈટ પર મુકવામાં આવશે, નિયમિત રીતે વેબસાઇટ જોવાથી વખતો વખત જાહેર કરવામાં આવતી માહિતીથી આપ અવગત થઈ શકશો.)

4. Candidates belonging to various categories like; SC, ST, SEBC, EWS (Economically Weaker Section), P.H. (Divyang), Sports, etc. are advised to get the concerned Certificate issued and keep ready in order to avoid last-minute rush and timely submission of admission form.
(એસ.સી, એસ.ટી, એસ.ઇ.બી.સી, ઇ.ડબ્લ્યુ.એસ (આર્થિક રીતે પછાત), પી.એચ. (દિવ્યાંગ), સ્પોર્ટ્સ વગેરે વિવિધ પ્રકારની અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું ચાલુ થાય તે પહેલાં જ પોતાની કેટેગરી ને લાગતાં જરૂરી પ્રમાણપત્રો કઢાવી તૈયાર રાખશે તો છેલ્લી ઘડીએ દોડાદોડી કરવાની રહે નહીં અને સમયસર પ્રવેશ ફોર્મ ભરી શકાશે.)

*વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પોતાના સોશ્યલ મીડિયા માધ્યમ પર આપશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરે છે*
*VNSGU Facebook* :- https://www.facebook.com/VNSGUNIVERSITY/
*VNSGU YouTube*:- https://www.youtube.com/c/VNSGUOfficial
*VNSGU Twitter handle*:- https://twitter.com/VNSGUNIVERSITY
*VNSGU Instagram* :- https://instagram.com/vnsguofficial
*VNSGU Telegram*:-https://t.me/joinchat/_-yo5wgE_pZlZjM1
*VNSGU REVIEW US ON GOOGLE*:-http://bit.ly/vnsgureview
*VNSGU Digital Helpline Number* : 0261-2388888
*વધુ માહિતી માટે અત્યારે જ લાઈક કરો,સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવા વિનંતી*
Thanks, All the Best 
ધન્યવાદ, શુભેચ્છાઓ

VNSGU Social Media



*વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પોતાના સોશ્યલ મીડિયા માધ્યમ પર આપશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરે છે*


*VNSGU Facebook* :- https://www.facebook.com/VNSGUNIVERSITY/


*VNSGU Twitter handle*:- https://twitter.com/VNSGUNIVERSITY


*VNSGU Telegram*:-https://t.me/vnsguoffical

*VNSGU REVIEW US ON GOOGLE*:-http://bit.ly/vnsgureview

*VNSGU Digital Helpline Number* : 0261-2388888


*વધુ માહિતી માટે અત્યારે જ લાઈક કરો,સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવા વિનંતી*